((((સચિન જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ઉન પાટિયા ચાચા ઇસ્કૂલ ની પાછળ દેશી દારૂ ની રેલમછેલ હવે દમણ જવાની જરૂર નથી ઉન બન્યુ છે મીની દમણ...?))))
(((((ચાલો..ચાલો..ચાલો..મીની દમણ...?)))))
((((સચિન જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ઉન પાટિયા ચાચા ઇસ્કૂલ ની પાછળ દેશી દારૂ ની રેલમછેલ હવે દમણ જવાની જરૂર નથી ઉન બન્યુ છે મીની દમણ...?))))
🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾,
🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾
(((દારૂપિનારા માં ખુશીનીલહેર બુટલેગરો બન્યા બેફામ વહીવટદાર નો હુંકાર જયાલગી તમારા ભાઈ ના હાથ માં વહીવટ છે ત્યા સુધી તમારો (બુટલેગરો નો) વાળ પણ કોઈ વાંકો કરી નય શકે..!?)))
🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾
🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾
(((એટલે બિદાંસ વેચો દારૂ...?)))
🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾
🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾
સચિન જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનના પી.આઈ સાહેબ ને આ દેશી દારૂ ના ધંધાઓ ચાલી રહ્યા છે તેની ખબર છે કે પછી...!?))))
🍷🍷🍷🍷🍷🍷🍷🍷🍷🍷🍷🍷🍷🍷🍷🍷🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾
(((જો સચિન જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન ના પી.આઈ આ વાત થી અજાણ છે તો તેમણે સચિન જી.આઈ.ડી.સી.વિસ્તારમાં ક્રાઇમરેટ ઓછો કરવાા માટે બુટલેગરો ને જેલ ના સળીયા પાછળ ધકેલવા જોઈએ.)))
🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾🍾
🍷🍷🍷🍷🍷🍷🍷🍷🍷🍷🍷🍷🍷🍷🍷
(((સામાન્ય નાગરિકોને હેરાનગતિ ના ખોફ થી બચાવવા જોઈએ.)))
🍾🍷🍾🍷🍾🍷🍾🍷🍾🍷🍾🍷🍾🍷
🍾🍷🍾🍷🍾🍷🍾🍷🍾🍷🍾🍷🍾🍷
((((પણ કહેવાતા વહીવટદાર ને ગુલાબી વહીવટ વગર જાણે ચાલતું જ નથી.. !?)))
🍾🍾🍾🍾🍾🍾

ખુબ સરસ
ReplyDelete