Skip to main content

DlightNews

*સેલમાં 2 PI , 3 PSI નું પોસ્ટિંગ , ગૃહમંત્રીના હસ્તે ઉદ્ઘાટન શહેરમાં ક્રાઇમબ્રાંચ ખાતે ઇકોનોમિક ઓફેન્સ સેલ અને ગોડાદરા પોલીસ સ્ટેશનનું ગુરુવારે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરાશે . આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા આશીષ ભાટીયા , પોલીસ કમિશનર અજય તોમર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે . ઇકોનોમિક ઓફેન્સ સેલ ક્રાઇમબ્રાંચમાં શરૂ કરવાની સાથે પોલીસ કમિશનરે સ્ટાફની ભરતી પણ શરૂ કરી દીધી છે . હાલમાં ઇકોનોમિક ઓફેન્સ સેલ 2 પીઆઈ , 3 પીએસઆઈ , 1 એસએસઆઈ સહિત 16 જણાનો સ્ટાફ કાર્યરત છે . આગામી દિવસોમાં બીજા 34 પોલીસકર્મીઓની ભરતી કરવામાં આવશે , અત્યાર સુધી મહેકમને કારણે ઇકોનોમિક ઓફેન્સ સેલની કામગીરી અટકી હતી . હવે સરકાર તરફથી ઇકોનોમિક ઓફેન્સ સેલમાં 50 સ્ટાફનું મહેકમ મજૂર કરી દીધું છે . 2018 માં ઇકોનોમિક ઓફેન્સ સેલ ક્રાઇમબ્રાંચમાં શરૂ કરવામાં આવ્યું હતું . ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટ અને હીરા ઉદ્યોગમાં થતી લાખો - કરોડોની ચિટિંગને લઈ ઈકોનોમિક ઓફેન્સ સેલ શરૂ કરવામાં આવશે . ઉપરાંત ગુરુવારે ગૃહરાજ્ય મંત્રી નવનિર્મીત ગોડાદરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરશે . __શહેરને 27 મું પોલીસ સ્ટેશન મળશે ક્રાઇમબ્રાંચમાં ઈકોનોમિક ઓફેન્સ સેલ શરૂ કરાશે , ટોટલ સંખ્યાબળ 50 થશે ત્યારે આ માટેની યોગ્ય જગ્યાની કે પછી અન્ય કોઈ જગ્યાની ગોઠવણી કરાશે . ટૂંકમાં ક્રાઇમબ્રાંચ સાથે સંલગ્ન રહેશે . - અજય તોમર , પોલીસ કમિ . , સુરત શહેર*

Comments

Popular posts from this blog

अलीराजपुर यूनिकेयर हॉस्पिटल यहां पर सभी प्रकार

अलीराजपुर यूनिकेयर हॉस्पिटल यहां  पर सभी प्रकार के चर्म रोग स्त्री रोग इलाज किया जाता है सभी को फायदा पहुंचता है दांत खाद खुजली मासा सभी प्रकार का इलाज किया जाता है आबिद हुसैन कुरेशी

DlightNews

बामनपुरी रामलीला में धनुष यज्ञ लीला का हुआ मनमोहक मंचन , बरेली से जिला , संवाददाता अभिनय रस्तोगी की रिपोर्ट बरेली। बमनपुरी में चल रही 166 वीं श्री रामलीला के पाचवें दिन कलाकारों ने सीता स्वयंवर व धनुष यज्ञ की लीला का शानदार मंचन किया। सीता स्वयंवर में भगवान श्री राम ने शिव धनुष को उठाया तो पूरा पंडाल जय श्रीराम के जयकारे से गूंज उठा। रामलीला की शुरूआत में दिखाया गया कि जनकपुर में जनक जी अपनी पुत्री सीता के स्वयंवर के लिए देश देशांतर के राजाओं को बुलवाते हैं और शिव धनुष को उठाने व प्रत्यंचा चढ़ाने की शर्त रखते हैं, कोई भी राजा धनुष को हिला नहीं पाता है। राजा जनक के अभिनय ने दर्शकों को भावविभोर कर दिया। इस दौरान रावण -बाणासुर के ओजस्वी संवादों को सुनकर श्रद्धालु रोमांचित हो उठे। अंततः रावण स्वयंवर सभा छोड़कर लंका वापस लौट जाता है उधर जब सारे राजा धनुष पर प्रत्यंचा चढ़ाना तो दूर, उसे तिल भर हिला तक नहीं पाते हैं तो यह देखकर राजा जनक अधीर हो उठते हैं और करुण विलाप करते हैं वो इस आशंका से भयभीत हो जाते हैं कि उनके इस कठिन प्रण के चलते सीता जी जीवन भर कुंवारी ना रह जाएं, वह हताशा...

DlightNews

शाह समाज महासम्मेलन के पदाधिकारीयों आज राजधानी लखनऊ में बैठक अल्पसंख्यक कल्याण राज्य मंत्री से करेंगे मुलाकात संक्षेप: Lucknow News - लखनऊ में उत्तर प्रदेश शाह अल्वी समाज की आगामी महासम्मेलन की तैयारी में पदाधिकारियों ने उत्तर प्रदेश सरकार में अल्पसंख्यक कल्याण राज्य मंत्री से मुलाकात करने का निर्णय लिया और प्रशासन से सहयोग की मांग की। बैठक विक्रमादित्य मार्ग स्थित लखनऊ मंत्री दानिश आजाद जी के आवास पर हुई। इस दौरान पदाधिकारियों ने उत्तर प्रदेश भाषा विभाग के पूर्व अध्यक्ष श्री तुरज जैदी से भी औपचारिक मुलाकात की इस संबंध में शाह समाज के पदाधिकारियों ने मंत्री दानिश आजाद अंसारी जी से मुलाकात करने की बात कही। राष्ट्रीय सह संयोजक जियारत अली शाह मलंग ने कहा कि हमारा मकसद है कि बड़ी संख्या में उत्तर प्रदेश के लोंगो को एक मंच पर लाया जाए बैठक में प्रदेश अध्यक्ष शोहरत अली शाह मलंग,राष्ट्रीय सह संयोजक जियारत अली शाह मलंग राष्ट्रीय संयोजक ताहिर शाह, मारूफ,दानिश आदि रहे।