Skip to main content

DlightNews

એક હોમગાર્ડઝ સભ્ય ની વેદના ની હાર અમરોલી પોલીસ સ્ટેશન ની મહેરબાની થી..?

જનતા ટુડે:- સુરત
વરાછા સમાચાર
વરાછા વિસ્તારમાં મા રેહતા
રાજેશ ભાઈ હીરપરા 
જે હોમગાર્ડ સભ્ય છે એ મોટા વરાછા પોલીસ સ્ટેશન (બી) ઝોન મા ફરજ બજાવે છે
રાજેશ ભાઈ એ હાલ મા એક વિડિયો બનાવેલો છે તેમાં રાજેશ ભાઈ જણાવે છે કે એ જે સોસાયટીમાં રહે છે ત્યા રહેતા વ્યક્તિએ તેમની છોકરીની સાથે છેડતી કરેલી તથા તેમનો 13 વર્ષનો એક દીકરો ત્યાં રમતો હતો તો છેડતી કરનાર વ્યક્તિ તે છોકરાને બોલાવી છોકરી નો મોબાઈલ નંબર માંગવાની કોશિશ કરી છોકરાએ મોબાઈલ નંબર ન આપતા છોકરા નુ ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરી છે રાજેશભાઈ વીડિયોમાં એ પણ જણાવે છે કે એમના છોકરા ના કહેવાથી તે વ્યક્તિના ઘરે જઈ તેને સમજાવે છે તેમની સાથે વાતચીત કરી મામલો રફેદફે કરવા કરે છે પછી રાજેશભાઈ પોતાની હોમગાર્ડ ફરજ બજાવવા માટે નોકરી ઉપર જાય છે ત્યાર પછી સોસાયટીના અમુક વ્યક્તિઓના સંગઠનથી રાજેશભાઈની ઉપર અમરોલી પોલીસ સ્ટેશનમાં FIR લખવા માટે તે લોકો જાય છે ત્યારબાદ બીજા દિવસે અમરોલી પોલીસ સ્ટેશન માંથી રાજેશભાઈ  પર ફોન આવે છે રાજેશભાઈ ને જાણ કરવામાં આવે છે કે તમારા ઉપર ફલાણા વ્યક્ત એ ફરિયાદ કરેલી છે જલ્દી પોલીસ સ્ટેશનમાં હાજર થવા ની જાણ કરવામાં આવે છે રાજેશભાઈ એક ઇન્સાનિયત થી ત્યાં જાય છે એમની સાથે એક આરોપી જેવો વર્તાવ થાય છે જ્યારે કે રાજેશભાઈ નો નાતો કોઈ ગુનો સાબિત થયો છે છતા ત્યાજય રિક્વેસ્ટ કરે છે કે ભાઈ મારી છોકરીને જોડે આવી રીતના બનાવ બનેલો મારા છોકરાને એ લોકોએ આવી રીતના જાનહાનિ કરેલી એના માટે હું એ લોકોને સમજાવવા ગયેલો એ લોકો સમજ્યા અને ત્યાંથી મારા ફરજ ઉપર જતો રહેલો તોપણ અમરોલી પોલીસે એમની એક ન માનતા એમને જેલમાં બેસાડી  દીધાઉપરથી અમરોલી પોલીસ સ્ટેશન  ના પી આઇ સાહેબ ને તેમને બે હાથ જોડી રાજેશભાઈ રિક્વેસ્ટ કરેલી ત્યારબાદ પીઓસો  ને રિક્વેસ્ટ કરેલી અમરોલી (D) સ્ટાફ ને રીક્વેસ્ટ કરેલ કે મે હોમગાર્ડ છું તે છતાં પણ તેમની કોઈ વાત રાખવામાં આવી નહીં સુરત જિલ્લાના જિલ્લા કમાન્ડર એવા (એસ કે પટેલ ) તથા( ડોક્ટર પ્રફુલ સિરોયા) પણ જાતે રિક્વેસ્ટ કરેલીઆ હોમગાર્ડ ના ઉચ્ચ લેવલના અધિકારીઓ છે અમરોલી પોલીસ સ્ટેશનના સ્ટાફને રિક્વેસ્ટ કરેલી આ હોમગાડ છે થાય ત્યાં સુધી માન  રાખજો  છતાં પણ રાજેશભાઈ ને આખી રાત લોકોબમાં બેસાડી દેવામાં આવે છે એમના ઉપર ખરાબ જબાન વાપરવામાં આવે ગારો બોલે...
  સામેવાળા વ્યક્તિ એક ફોન ઉપર કંપલેન લખાવે છે તેનું કામ થઈ જાય છે  અને આજે આ વ્યક્તી હોમગાર્ડ જે પોલીસના ખભેથી ખભો મિલાવીને આવી કોરોના જેવી મહામારી ની અંદર રાત તથા દીવસ  ઠંડી હોય કે ગરમી કે વરસતો વરસાદ પોતાનો જીવ જોખમમાં મૂકી ઘર પરિવારની ચિંતા કર્યા વગર એ પોલીસની સાથે ખભેથી ખભો મિલાવીને ફરજ પર હાજર રહી સપોર્ટ આપે છે અને આજે એવા વ્યક્તિની સાથે આવું વ્યવહાર થાય એમાંય છે ખરું....? છતાં પણ રાજેશભાઈએ સામેવાળા વ્યક્તિ ના નામ પર અમરોલી પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન નોંધાવતા આઠ (૮) કલાક પછી એમની છોકરી ની કમ્પલેન લખાય છે ત્યારબાદ હજી સુધી સામેવાળા વ્યક્તિ ને અમરોલી પોલીસ પોલીસ સ્ટેશનમાં હાજર કરી શકી નથી ..?
સુરત શહેરના એવા પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબ આનો જવાબ આપે
શું ગુજરાતમાં હોમગાર્ડ ની કોઈ ઈજ્જત નથી ..?   શું ગુજરાતમાં હોમગાર્ડ નું કોઈ અલગ સ્થાન છે..? શું હોમગાર્ડ ખાલી ગણપતિ. તાજીયા. ઈદ. દિવાળી .નવરાત્રી .જેવા બંદોબસ્ત આવે કે પછી ચૂંટણી બંદોબસ્તમાં ફરજ બજાવવા માટે તેમની જરૂર પડે તો ઈજ્જત થાય..?

Comments

Popular posts from this blog

अलीराजपुर यूनिकेयर हॉस्पिटल यहां पर सभी प्रकार

अलीराजपुर यूनिकेयर हॉस्पिटल यहां  पर सभी प्रकार के चर्म रोग स्त्री रोग इलाज किया जाता है सभी को फायदा पहुंचता है दांत खाद खुजली मासा सभी प्रकार का इलाज किया जाता है आबिद हुसैन कुरेशी

DlightNews

बामनपुरी रामलीला में धनुष यज्ञ लीला का हुआ मनमोहक मंचन , बरेली से जिला , संवाददाता अभिनय रस्तोगी की रिपोर्ट बरेली। बमनपुरी में चल रही 166 वीं श्री रामलीला के पाचवें दिन कलाकारों ने सीता स्वयंवर व धनुष यज्ञ की लीला का शानदार मंचन किया। सीता स्वयंवर में भगवान श्री राम ने शिव धनुष को उठाया तो पूरा पंडाल जय श्रीराम के जयकारे से गूंज उठा। रामलीला की शुरूआत में दिखाया गया कि जनकपुर में जनक जी अपनी पुत्री सीता के स्वयंवर के लिए देश देशांतर के राजाओं को बुलवाते हैं और शिव धनुष को उठाने व प्रत्यंचा चढ़ाने की शर्त रखते हैं, कोई भी राजा धनुष को हिला नहीं पाता है। राजा जनक के अभिनय ने दर्शकों को भावविभोर कर दिया। इस दौरान रावण -बाणासुर के ओजस्वी संवादों को सुनकर श्रद्धालु रोमांचित हो उठे। अंततः रावण स्वयंवर सभा छोड़कर लंका वापस लौट जाता है उधर जब सारे राजा धनुष पर प्रत्यंचा चढ़ाना तो दूर, उसे तिल भर हिला तक नहीं पाते हैं तो यह देखकर राजा जनक अधीर हो उठते हैं और करुण विलाप करते हैं वो इस आशंका से भयभीत हो जाते हैं कि उनके इस कठिन प्रण के चलते सीता जी जीवन भर कुंवारी ना रह जाएं, वह हताशा...

DlightNews

शाह समाज महासम्मेलन के पदाधिकारीयों आज राजधानी लखनऊ में बैठक अल्पसंख्यक कल्याण राज्य मंत्री से करेंगे मुलाकात संक्षेप: Lucknow News - लखनऊ में उत्तर प्रदेश शाह अल्वी समाज की आगामी महासम्मेलन की तैयारी में पदाधिकारियों ने उत्तर प्रदेश सरकार में अल्पसंख्यक कल्याण राज्य मंत्री से मुलाकात करने का निर्णय लिया और प्रशासन से सहयोग की मांग की। बैठक विक्रमादित्य मार्ग स्थित लखनऊ मंत्री दानिश आजाद जी के आवास पर हुई। इस दौरान पदाधिकारियों ने उत्तर प्रदेश भाषा विभाग के पूर्व अध्यक्ष श्री तुरज जैदी से भी औपचारिक मुलाकात की इस संबंध में शाह समाज के पदाधिकारियों ने मंत्री दानिश आजाद अंसारी जी से मुलाकात करने की बात कही। राष्ट्रीय सह संयोजक जियारत अली शाह मलंग ने कहा कि हमारा मकसद है कि बड़ी संख्या में उत्तर प्रदेश के लोंगो को एक मंच पर लाया जाए बैठक में प्रदेश अध्यक्ष शोहरत अली शाह मलंग,राष्ट्रीय सह संयोजक जियारत अली शाह मलंग राष्ट्रीय संयोजक ताहिर शाह, मारूफ,दानिश आदि रहे।