એક હોમગાર્ડઝ સભ્ય ની વેદના ની હાર અમરોલી પોલીસ સ્ટેશન ની મહેરબાની થી..?
જનતા ટુડે:- સુરત
વરાછા સમાચાર
વરાછા વિસ્તારમાં મા રેહતા
રાજેશ ભાઈ હીરપરા
જે હોમગાર્ડ સભ્ય છે એ મોટા વરાછા પોલીસ સ્ટેશન (બી) ઝોન મા ફરજ બજાવે છે
રાજેશ ભાઈ એ હાલ મા એક વિડિયો બનાવેલો છે તેમાં રાજેશ ભાઈ જણાવે છે કે એ જે સોસાયટીમાં રહે છે ત્યા રહેતા વ્યક્તિએ તેમની છોકરીની સાથે છેડતી કરેલી તથા તેમનો 13 વર્ષનો એક દીકરો ત્યાં રમતો હતો તો છેડતી કરનાર વ્યક્તિ તે છોકરાને બોલાવી છોકરી નો મોબાઈલ નંબર માંગવાની કોશિશ કરી છોકરાએ મોબાઈલ નંબર ન આપતા છોકરા નુ ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરી છે રાજેશભાઈ વીડિયોમાં એ પણ જણાવે છે કે એમના છોકરા ના કહેવાથી તે વ્યક્તિના ઘરે જઈ તેને સમજાવે છે તેમની સાથે વાતચીત કરી મામલો રફેદફે કરવા કરે છે પછી રાજેશભાઈ પોતાની હોમગાર્ડ ફરજ બજાવવા માટે નોકરી ઉપર જાય છે ત્યાર પછી સોસાયટીના અમુક વ્યક્તિઓના સંગઠનથી રાજેશભાઈની ઉપર અમરોલી પોલીસ સ્ટેશનમાં FIR લખવા માટે તે લોકો જાય છે ત્યારબાદ બીજા દિવસે અમરોલી પોલીસ સ્ટેશન માંથી રાજેશભાઈ પર ફોન આવે છે રાજેશભાઈ ને જાણ કરવામાં આવે છે કે તમારા ઉપર ફલાણા વ્યક્ત એ ફરિયાદ કરેલી છે જલ્દી પોલીસ સ્ટેશનમાં હાજર થવા ની જાણ કરવામાં આવે છે રાજેશભાઈ એક ઇન્સાનિયત થી ત્યાં જાય છે એમની સાથે એક આરોપી જેવો વર્તાવ થાય છે જ્યારે કે રાજેશભાઈ નો નાતો કોઈ ગુનો સાબિત થયો છે છતા ત્યાજય રિક્વેસ્ટ કરે છે કે ભાઈ મારી છોકરીને જોડે આવી રીતના બનાવ બનેલો મારા છોકરાને એ લોકોએ આવી રીતના જાનહાનિ કરેલી એના માટે હું એ લોકોને સમજાવવા ગયેલો એ લોકો સમજ્યા અને ત્યાંથી મારા ફરજ ઉપર જતો રહેલો તોપણ અમરોલી પોલીસે એમની એક ન માનતા એમને જેલમાં બેસાડી દીધાઉપરથી અમરોલી પોલીસ સ્ટેશન ના પી આઇ સાહેબ ને તેમને બે હાથ જોડી રાજેશભાઈ રિક્વેસ્ટ કરેલી ત્યારબાદ પીઓસો ને રિક્વેસ્ટ કરેલી અમરોલી (D) સ્ટાફ ને રીક્વેસ્ટ કરેલ કે મે હોમગાર્ડ છું તે છતાં પણ તેમની કોઈ વાત રાખવામાં આવી નહીં સુરત જિલ્લાના જિલ્લા કમાન્ડર એવા (એસ કે પટેલ ) તથા( ડોક્ટર પ્રફુલ સિરોયા) પણ જાતે રિક્વેસ્ટ કરેલીઆ હોમગાર્ડ ના ઉચ્ચ લેવલના અધિકારીઓ છે અમરોલી પોલીસ સ્ટેશનના સ્ટાફને રિક્વેસ્ટ કરેલી આ હોમગાડ છે થાય ત્યાં સુધી માન રાખજો છતાં પણ રાજેશભાઈ ને આખી રાત લોકોબમાં બેસાડી દેવામાં આવે છે એમના ઉપર ખરાબ જબાન વાપરવામાં આવે ગારો બોલે...
સામેવાળા વ્યક્તિ એક ફોન ઉપર કંપલેન લખાવે છે તેનું કામ થઈ જાય છે અને આજે આ વ્યક્તી હોમગાર્ડ જે પોલીસના ખભેથી ખભો મિલાવીને આવી કોરોના જેવી મહામારી ની અંદર રાત તથા દીવસ ઠંડી હોય કે ગરમી કે વરસતો વરસાદ પોતાનો જીવ જોખમમાં મૂકી ઘર પરિવારની ચિંતા કર્યા વગર એ પોલીસની સાથે ખભેથી ખભો મિલાવીને ફરજ પર હાજર રહી સપોર્ટ આપે છે અને આજે એવા વ્યક્તિની સાથે આવું વ્યવહાર થાય એમાંય છે ખરું....? છતાં પણ રાજેશભાઈએ સામેવાળા વ્યક્તિ ના નામ પર અમરોલી પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન નોંધાવતા આઠ (૮) કલાક પછી એમની છોકરી ની કમ્પલેન લખાય છે ત્યારબાદ હજી સુધી સામેવાળા વ્યક્તિ ને અમરોલી પોલીસ પોલીસ સ્ટેશનમાં હાજર કરી શકી નથી ..?
સુરત શહેરના એવા પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબ આનો જવાબ આપે
Comments
Post a Comment