*(((સુરતના ઉધના વિસ્તારના બેફામ બનેલા બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેલા ઉધના પોલીસ તેમજ પી.આઈની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે..❓)))*
*(((ઉધનાના કહેવાતા બે વહીવટદારોના જોરે બુટલેગરોને હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો પણ ખૌફ રહ્યો નથી.❓)))*
*(((ઉધના વિસ્તારમાં સરેઆમ મોપેડ ગાડી પર ઝહેરીલું કેમિકલ યુક્ત દેશી દારૂ નું ભરણ કરનાર કાનો ઉર્ફે *કાલુ ડુંડી* કોણ કોના ઈશારે ચાલે છે. દેશી દારૂ નું ભરણ ❓)))*
*(((ઉધના વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂ નું ભરણ કરનાર કાનો ઉર્ફે કાલુ ડુંડી ને ધારા, ૧૪૪/- પણ લાગતી નથી અને સરકાર દ્રારા નિઘ્ધારીત કરેલા સમય દરમિયાન ૦૯/૦૦, થી ૦૬/૦૦, દરમિયાન ખુલ્લેઆમ ભરણ કરવાની પરવાનગી મળી હોય તેવું નજરે પડી રહ્યું છે. ❓)))*
*(((એક વહીવટદારના હાથમાં ઉધના પોલીસ સ્ટેશનનો વહીવટ તો બીજા વહીવટદારના હાથમાં ઉચ્ચ અધિકારીઓનો વહીવટ.. ❓)))*
*(((ઉચ્ચ અધિકારીઓના નામે મસમોટા વહીવટ કરતો અને બુટલેગરો જેની જય.. જય કાર કરતા થાકતા નથી તેવો વહીવટદાર કોણ.. ❓)))*
*(((રોશન, દેવા અને સૂર્યો માંથી કોણ આ વહીવટદારનું ઉઘરાણું સાંભાળે છે..❓)))*
Comments
Post a Comment