(((( ચાલો દેશી દારૂ પીવા))))
🍺🍺((((રોકેટની જેમ હવામાં ઉડતા અને દારૂના ધંધાઓમાં ધૂમ મચાવતા સચિન જી.આઈ.ડી.સી. હદ વિસ્તારમાં આવેલ ઉન પાટિયા ચાચા ઇસ્કૂલની પાછળ હરપતિ વાસ ઝૂંપડપતિ વિસ્તારના માથાભારે બુટલેગરો ઈલા, મનછી, ગણેશ , કમુ, ભાણું, શુમન, નામક માથા ભારે બુટલેગર પર સચિન જી.આઈ.ડી.સી. ના કહેવાતા વહીવટદારના ચાર હાથ... !?))))🍺🍺
🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃
🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃
🍺🍺((((સચિન જી.આઈ.ડી.સી. ના કહેવાતા વહીવટદાર વહીવટ પાછળ એટલા ગાંડાતુર કે વહીવટની લ્હાયમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ ઉલ્ટા ચશ્માં પહેરાવતા અચકાતા નથી.. !? સચિન જી.આઈ.ડી.સી. પો.સ્ટેના પી. આઈ. સાહેબ શ્રી. ને સચિન જી.આઈ.ડી.સી. વિસ્તારના દારૂના ધંધા કેમ નથી દેખાતા... !?))))🍺🍺
🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃
🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃
🍺🍺((((સચિન જી.આઈ.ડી.સી.ના ઉન પાટિયા ચાચા ઇસ્કૂલ ની પાછળ હરપતિ વાસ ઝૂંપડપતિના વિસ્તાર ને બુટલેગરોને હવાલે કરી આ વહીવટદારે વહીવટના ઉઘરાણીની જવાબદારી એક રીક્ષાવાળાને સોંપી.. !?હવે આ રીક્ષા વાળો કે પછી ઉઘરાણી માસ્ટર..??)))🍺🍺
🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃
🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃
🍺🍺((((સચિન જી.આઈ.ડી.સી. ઉન પાટિયા ચાચા ઇસ્કૂલ ની પાછળ હરપતિ વાસ ઝૂંપડપતિના માથાભારે બુટલેગરો પબ્લિકને હેરાન પરેશાન કરે, લોકોને દારૂના રવાડે ચડાવે, યુવા સવાસ્થ સાથે ચેડાં કરે,ત્યારે દારૂના કારણે ક્રાઇમ રેટ પણ વધે જ્યારે સચિન જી.આઈ.ડી.સી. પોલીસ દારૂના ધંધા બંધ કરાવાની પણ હિમ્મતના કરે... !!?))))🍺🍺
🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃
🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃
🍺🍺((((ડી.સી.બી, પી.સી.બી, વિજીલન્સ ઉન પાટિયા ચાચા ઇસ્કૂલ ની પાછળ હરપતિ વાસ ઝૂંપડપતિ વિસ્તારની ઊડતી મુલાકાત લે તે ખુબ જરૂરી છે.??)))🍺🍺
🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃
🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃
🍺🍺((( પંકજ પાંડે અને તેના રિક્ષા-ડ્રાઇવર રણવીર આપે છે દારૂના અડ્ડાઓ ચલાવવાની પરવાનગી ઉન પાટિયા ચાચા ઇસ્કૂલ ની પાછળ ઈલા,મનછી નામક મહિલા બુટલેગર ખુલે આમ વેચાઈ રહ્યા છે દેશી દારૂ ??))))🍺🍺
🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃
🥃🥃🥃🥃🥃🥃🥃🥃🥃
🍺🍺(((ઈલા, મનછી,ભાણું, કમુ,શુમન, ગણેશ, નામક માથાભારે બુટલેગર દારૂ નું ભરણ અને અડ્ડાઓ ચાલતા અગાઉ પણ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જાણ કરવા છતાં પણ સચીન જીઆઇડીસી પોલીસ મોંન કેમ તેવી લોક ચર્ચા થય રહી છે.???)))🍺🍺
((((((વધુ માહિતી માટે વાંચતા રહો)))))
((((((((ડિલાઇટ ન્યુઝ ચેનલ))))))))))))
((( બ્યુરો ચીફ )))
((((((((((7228042139))))))))))))))
Comments
Post a Comment